Screenshot 2024 03 05 151914

ન્યૂ યોર્કની ગલીઓમાં 'બબીતાજી'નો સ્વેગ, જુઓ ગજબના Photos

image
Screenshot 2024 03 05 152250

ટીવી શૉ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા વર્ષોથી દર્શકોનું મનોરંજન કરી રહ્યો  છે. તેના તમામ પાત્રો ઘણા ચર્ચાઓમાં પણ રહે છે.

Screenshot 2024 03 05 152219

બબીતા જી શૉના લોકપ્રિય પાત્રોમાંથી એક છે. મુનમુન દત્તા આ રોલથી ઘરે-ઘરે ફેમસ થઈ ગયા છે, તેમના લાખોમાં ફેન્સ છે.

Screenshot 2024 03 05 152013

શૉમાં મુનમુન ખૂબ જ સ્ટાઈલિશ જોવા મળે છે અને વાસ્તવિક જીવનમાં પણ તેઓ ખૂબ જ ગ્લેમરસ છે.

મુનમુન દત્તા સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને  દરરોજ ફોટા શેર કરતા રહે છે. હવે તેમણે ન્યૂ યોર્ક ટ્રિપના ફોટા શેર કર્યા છે.  

આ દરમિયાન મુનમુન દત્તાનો લુક્સ જોવા લાયક છે. તેઓ પરફેક્ટ વેકેશન વાઈબ્સ આપી રહ્યા છે.

તેમણે અહીં બ્લૂ કલરની સ્કર્ટની સાથે બેજ પુલોવર અને બ્લૂ બ્લેઝર ટીમઅપ કર્યું છે. તેઓ ખૂબ જ સ્ટાઈલિશ લાગી રહ્યા છે.  

મુનમુન દત્તા ઠંડીથી બચવા માટે બ્લેઝર, મફલર અને કેપ પહેરી છે અને તેમાં તેઓ ખૂબ જ ક્યુટ લાગી રહ્યા છે.

તેઓને ફરવાનો ઘણો શોખ છે. અત્યાર સુધીમાં તેઓે અનેક દેશમાં ફરવા જઈ ચૂક્યા છે.