ઈશા અંબાણી પાસે એક એકથી ચડિયાતા દાગીના, કલેક્શન જોઈને દંગ રહી જશો
અંબાણી ફેમિલી દેશના સૌથી ધનિક પરિવારોમાંથી છે. આ ફેમિલી ખૂબ જ લૈવિશ લાઈફ જીવે છે.
હાલમાં જ જામનગરમાં અનંત અને રાધિકાના પ્રી-વેડિંગ સેલિબ્રેશનમાં તેની ઝલક પણ જોવા મળી.
મુકેશ અને નીતા અંબાણીની દીકરી ઈશા અંબાણી પણ લેવિશ લાઈફ જીવે છે અને ફેશન સેન્સ મામલે તે કોઈનાથી પાછળ નથી.
ઈશા અંબાણી પાસે જ્વેલરીનું સારું કલેક્શન છે. તે ઈવેન્ટ્સમાં તેને ફ્લોન્ટ કરતા પણ દેખાય છે.
આ પ્રી-વેડિંગ સેલિબ્રેશનની એક ઈવેન્ટમાં ઈશા ગ્લાસ સ્કોવયર ડાયમંડ સ્ટડ્સનો નેકલેસ પહેર્યો હતો.
આ તસવીરમાં સોના અને પન્નાથી જડીત જ્વેલરી ઈશા પર જામી રહી છે. તેને કુંદન ઝુમકા સાથે મેચ કરી છે.
ઈશાને પન્ના જડિત જ્વેલરી ખાસ પ્રિય છે. આ તસવીરમાં ગ્રીન કલરની 4 લેયર રાઉન્ડ એમરાલ્ડ જ્વેલરી તેણે પહેરી છે.
યેલો ગોલ્ડ બેસ પર જડેલા મલ્ટિપલ એમ્રલ્ડ નેકલેસ અને તેના મેચિંગ ઈયરરિંગ લૂકમાં ઈશા સુંદર લાગી રહી છે.
આ તસવીરમાં ઈશાએ પન્ના-હીરાથી બનેલો હાલ પહેર્યો છે. કાનમાં મેચિંગ ઈયરરિંગ્સ પણ પહેરી છે.
રિલેશનશિપ પહેલા છોકરામાં આ 5 ક્વોલિટી જુએ છે છોકરીઓ, જાણો
5 jan 2023
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!