Mukesh Ambani ફરી બદ્રીનાથના શરણોમાં, સાથે દેખાઈ રાધિકા મર્ચન્ટ...

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ફરી એકવાર પરિવાર સાથે બદ્રીનાથ ધામમાં પહોંચ્યા છે.

બદ્રીનાથમાં દર્શન કરવા માટે પહોંચેલા મુકેશ અંબાણી સાથે આ વખતે રાધિકા મર્ચન્ટ પણ નજર આવી.

નોંધનીય છે કે રાધિકા મર્ચન્ટની સગાઈ મુકેશ અંબાણીના નાના દીકરા અનંત અંબાણી સાથે થઈ છે.

મુકેશ અંબાણી પોતાના ચાર્ટેડ હેલિકોપ્ટરથી સિવિલ હેલીપેડ બદ્રીનાથ પહોંચ્યા અને અહીંથી મંદિર દર્શન કરવા ગયા.

મુકેશ અંબાણી, રાધિકા મર્ચન્ટ ઉપરાંત પરિવારના બીજા સદસ્યોએ પણ બદ્રીનારાયણ મંદિરની પૂજા-અર્ચના કરી.

પાછલા વર્ષે પણ મુકેશ અંબાણી ઓક્ટોબર મહિનામાં બદ્રીનાથ ધામ પહોંચ્યા હતા અને અહીં 5 કરોડનું દાન કર્યું હતું.

'દુશ્મન'ને ગળે લાગ્યો કોહલી... ગંભીરે કહ્યું- દરેક ખેલાડીને ઈજ્જતની લડાઈનો હક 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો