MS Dhoniએ ડગ આઉટમાં એવું બેટ ઘુમાવ્યું કે ડરીને ભાગી ગયો દીપક ચહર, જુઓ VIDEO

IPLમાં CSKના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની હાલમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. 

IPLમાં ધોનીએ પોતાની પાંચ ઈનિંગ્સમાં 210ની સ્ટ્રાઈક રેટથી 28 બોલમાં 59 રન બનાવ્યા છે.

હાલમાં RCB અને CSK વચ્ચે IPLની મેચ રમાઈ હતી, જેમાં ધોની બેટિંગ પહેલા ડગ આઉટમાં બેટથી પ્રેક્ટિસ કરે છે.

ધોનીને બેટ ફેરવતા જોઈને બાજુમાં બેઠેલો દીપક ચાહર એટલો ડરી જાય છે કે જગ્યા બદલી નાખે છે.

ધોનીની આ પ્રેક્ટિસનો વીડિયો હાલમાં સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહ્યો છે.

નોંધનીય છે કે, આ મેચ CSKએ 8 રનથી જીતી લીધી હતી.

વધુ વાંચો