મૃણાલ ઠાકુરનો આવો હોટ બિકિની લૂક જોઈને ધબકારા વધી જશે

બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર પોતાની ફેશન સેન્સના કારણે ઘણીવાર ચર્ચામાં આવતી રહે છે.

એક્ટ્રેસે હાલમાં પોતાના વેકેશનની તસવીરો પોસ્ટ કરી છે.

આ તસવીરોમાં એક્ટ્રેસે બિકિનીમાં પોતાનો સીઝલિંગ અવતાર બતાવ્યો છે.

આ ફોટોમાં એક્ટ્રેસ બીચ પર બ્લૂ રંગની બિકિનીમાં દેખાઈ રહી છે.

મૃણાલ ઠાકુરનો આવો હોટ અંદાજ જોઈને ફેન્સ તેના કાયદ થઈ રહ્યા છે.

મૃણાલ ઠાકુરે 'લવ સોનિયા' ફિલ્મથી ડેબ્યૂ કર્યું હતું.

વધુ વાંચો