મૃણાલે કરાવ્યું બીચ પર હોટ ફોટોશૂટઃ 17 લાખ લાઈક્સથી લોકોએ વધાવી

Arrow

સેલ્ફી અને જર્સી ફિલ્મમાં કામ કરી ચુકેલી મૃણાલના ચાહકો ઘણા છે.

Arrow

મૃણાલ ઠાકુર હાલ વેકેશન ટુર પર હતી ત્યાંથી પરત ફરી છે.

હાલમાં જ મૃણાલે પોતાના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર બીચ ફોટો શૂટની તસવીરો શેર કરી છે.

Arrow

મૃણાલે શેર કરેલી તસવીરો અહીં દર્શાવાઈ છે, જેમાં તેની હોટનેસ ગરમી વધારી દેશે

Arrow

મૃણાલે શેર કરેલા આ ફોટો શૂટને અત્યાર સુધી 17 લાખથી વધુ લાઈક્સ મળી ગઈ છે.

Arrow

મૃણાલ ઠાકુર સોશ્યલ મીડિયા પર રહે છે ઘણી એક્ટિવ

Arrow

તેની દરેક પોસ્ટ પર ચાહકો દિલ ખોલીને પ્રેમ વ્યક્ત કરે છે.

Arrow

હાલમાં મૃણાલની ગુમરાહ ફિલ્મ આવવી રહી છે.

Arrow

તેના ઈન્સ્ટાગ્રામ પર 86 લાખ ફોલોઅર્સ છે અને ભાગ્યે જ કોઈ પોસ્ટ હશે કે જેની પર લાખોમાં લાઈક્સ ન હોય

Arrow
વધુ વાંચો