હાથમાં લાગી ડ્રિપ, થાકેલી આંખો, હોસ્પિટલથી 9 દિવસ બાદ ડિસ્ચાર્જ થઈ 37 વર્ષની એક્ટ્રેસ

Arrow

@instagram

37 વર્ષની મૌની રોયએ કેટલીક તસવવીરો શેર કરી છે. જેમાં તેણે કહ્યું છે કે તે ગત 9 દિવસથી હોસ્પિટલમાં હતી.

Arrow

હાથ પર લાગેલી ડ્રિપ, થાકેલી આંખો આ વાતનો પુરાવો છે કે તે ખરેખર હોસ્પિટલમાં એડમિટ હતી.

Arrow

મૌનીએ ફોટોઝના સાથે કૈપ્શનમાં પોતાના પતિ સૂરજ નંબિયારને થેન્ક્યુ કહ્યું છે.

Arrow

મૌનીએ લખ્યું છે- હું 9 દિવસથી હોસ્પિટલમાં હતી અને મારા દિલમાં ઘણી શાંતિ છે, જેના માટે હું થેન્કફૂલ છું.

Arrow

'હું આપ તમામને આ ખુશખબર આપવા માગું છું કે હું ઘરે પાછી આવી રહી છું અને ધીમે-ધીમે રિકવર થઈ રહી છું.'

Arrow

'એક ખુશ અને હેલ્દી લાઈફને હું સૌથી ઉપર નિર્ધારિત કરું છું. હું પોતાના મિત્રોને થેન્ક્યુ કહેવા માગું છું'

Arrow

'જે લોકોએ મારી સારવાર કરી, મારા માટે તે ઘણી મોટી વાત છે. જે લોકોએ મને પ્રાથનાઓ મોકલી તેમનો પણ આભાર.'

Arrow

'સૂરજ નાંબિયાર, તારા જેવો આ દુનિયામાં કોઈપણ નથી. હું ભગવાનને થેન્ક્યુ કરું છું કે તુ મારી લાઈફનો હિસ્સો છે.'

Arrow

આપને જણાવી દઈએ કે મૌનીએ અત્યાર સુધી એ નથી કહ્યું છે કે તે આખરે હોસ્પિટલમાં એડમિટ કેમ થઈ હતી.

Arrow