Bollywoodની આ સિંગલ સુપરમોમ્સ લોકો માટે પ્રેરણા સ્વરૂપ
Arrow
@SocialMedia
આજે 14મેએ મધર્સ ડેની ઉજવણી કરવામાં આવી રહી છે.
Arrow
આપણા જીવનમાં માતાનું કેટલું જરૂરી સ્થાન છે તે આપણે સહુ જાણીએ છીએ.
બોલિવુડમાં એવી ઘણી સિંગલ મધર્સ છે જેમણે સંઘર્ષ કરી પોતાના સંતાનોને ઉછેર
્યા છે.
Arrow
સુષ્મિતા સેને લગ્ન ન કર્યા પરંતુ બે બાળકીઓને દત્તક લીધી અને ઉછેરી, પ્રેરણાથી ભરેલું છે તેનું જીવન
Arrow
નીના ગુપ્તાએ તેની પુત્રી મસાબા લોકપ્રિય માતા-પુત્રીની જોડી છે તે સમયે સ
િંગલ મધર બની બાળકીનો કર્યો ઉછેર.
Arrow
પુજા બેદીએ પણ સિંગલ મધર તરીકે પુત્રી અલાયાને ઉછેરી જેણે હાલમાં જ બોલિવુ
ડમાં પ્રવેશ કર્યો છે.
મુશ્કેલીઓ વચ્ચે જીવન પસાર કરનાર શ્વેતા તિવારીએ પણ જાતે પુત્રીનો ઉછેર કર
્યો અને હવે પુત્રી શ્વેતા પણ બોલિવુડમાં એંટર થઈ છે.
Arrow
કરીશ્મા કપુરે પતિથી અલગ થઈ પોતાના બંને બાળકોની સિંગલ મધર બનીને તેમનો ઉછ
ેર કર્યો છે.
Arrow
NEXT:
રાઘવ ચઢ્ઢા-પરિણીતી ચોપરા બંધાયા સગાઈના બંધનમાં, બંને પરિવારમાં તહેવારનો માહોલ
Related Stories
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ