આ રેસ્ટોરન્ટમાં વેઈટરની નોકરી કરે છે વાંદરો, મળે છે ખૂબ જ ખાસ પગાર

આમ તો વાંદરાઓ ખૂબ રમુજી હોય છે અને માણસોના મિત્રો પણ હોય છે.

જોકે, કેટલીકવાર તેઓ કરેલા કામને બગાડી પણ નાખે છે.

આજે અમે તમને એક એવી રેસ્ટોરન્ટ વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં વાંદરો વેઈટર છે.

આ રેસ્ટોરન્ટમાં વાંદરો ગ્રાહકોને જમવાનું પિરશે છે.

અમે જે અનોખા રેસ્ટોરન્ટની વાત કરી રહ્યા છીએ, તે જાપાનમાં છે.

આ વાંદરો ગ્રાહકોના ટેબલ પર જાય છે અને જમવાનો ઓર્ડર લે છે.

જાપાનના આ અનોખા રેસ્ટોરન્ટનું નામ કાયાબુકિયા તાવર્ન છે.

આ રેસ્ટોરન્ટે વાંદરાઓ પાસેથી કામ કરાવવાનું લાયસન્સ લીધું છે.

અહીં વાંદરાને પગાર તરીકે કેળા આપવામાં આવે છે.

ગુજરાતી એક્ટ્રેસ 2 વર્ષના નાના BF સાથે લગ્નના બંધનમાં બંધાઈ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો