સહારામાં ફસાયેલા પૈસા આવી રીતે મળી રહ્યા છે પાછા, જાણો સંપૂર્ણ પ્રોસેસ

Arrow

સહારામાં ઈન્વેસ્ટ કરનારાને https://mocrefund.crcs.gov.in પોર્ટલ પર જવાનું રહેશે.

Arrow

હોમ પેજ ખલુતા ઈન્વેસ્ટર 'જમાકર્તા રજીસ્ટ્રેશન' ઓપ્શન નજરે પડશે, તેના પર ક્લિક કરી દો. પછી આધાર નંબર નાખો અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર આપો.

Arrow

આ પછી નીચે અપાયેલા કેપ્ચા કોડને ભરો અને ઓટીપીનો વિકલ્પ ક્લિક કરો. પછી તમારા નંબર પર ઓટીપી આવે એટલે તેને એન્ટર કરો.

Arrow

આ રીતે પોર્ટલ પર રજિસ્ટ્રેશનની પ્રક્રિયા પુરી થશે, જે પછી ફરી હોમ પેજ પર આવીને Login કરવા 'ઈન્વેસ્ટર લોગિન' ઓપ્શનમાં જાઓ.

Arrow

અહીં તમારા આધાર નંબરના અંતિમના ચાર અંક નાખી પોતાનો મોબાઈલ નંબર દાખલ કરવાનો હશે. પછી કેપ્ચા કોડ ભરીને ઓટીટીનો વિકલ્પ નક્કી કરો.

Arrow

આ પછી બેંકનું નામ, જન્મ તારીખ (DOB) આપો, પછી ડિપોઝિટ સર્ટિફિકેટ ફોર્મ પર જાઓ.

Arrow

હવે ક્લેમ રિક્વેસ્ટ ફોર્મ ભરવાનું છે, જેમાં કો-ઓપરેટિવ સોસાયટીનું નામ, સદસ્યતા નંબર, જમા રકમ દાખલ કરો.

Arrow

તમારા દ્વારા દાખલ કરાયેલી બધી જાણકારી વેરિફાઈઢ થયા પછી પોર્ટલ પર ક્લેમ લેટર ડાઉનલોડ કરી લો,

Arrow

તેના પર પોતાની પાસપોર્ટ સાઈઝની ફોટો ચોંટાડી સહી કરો અને પછી તેને સ્કેન કરીને અપલોડ કરી દો.

Arrow

અપલોડ કંપ્લીટ થયા પછી તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કંફર્મેશન મેસેજ આવશે.

Arrow

કન્ફર્મ મેસેજ મળ્યા પછી 45 દિવસોમાં તમારા રૂપિયાનું રિફંડ ટ્રાન્સફર કરી દેવાશે.

Arrow