'6 ફૂટથી વધારે લાંબી છું, બોયફ્રેન્ડ નથી મળી રહ્યો' મોડલે સંભળાવી આપવીતી
એક યુવતીનું કહેવું છે કે તેની હાઈટ વધારે હોવાના કારણે તેને બોયફ્રેન્ડ નથી મળી રહ્યો.
28 વર્ષની આ યુવતી 6 ફૂટ અને 2 ઈંચ ઊંચી છે અને તે પરફેક્ટ મેચની શોધમાં છે.
અમેરિકાના ફ્લોરિડામાં રહેતી મૈરી તેમારાએ સોશિયલ મીડિયા પર પોતાની સ્ટોરી શેર કરી છે.
મૈરી કહે છે, તેના માટે ડેટિંગ અસંભવ થઈ ગયું છે, તેને પોતાની હાઈટ મુજબ છોકરો શોધવામાં તકલીફ પડી રહી છે.
તેને એકવાર ડેટિંગ સાઈટ પર 6 ફૂટ 3 ઈંચનો છોકરો મળ્યો, તેને મળવા જતા તે 5 ફૂટ 11 ઈંટનો નીકળ્યો.
હવે તે કોઈપણ હાઈટના છોકરાને ડેટ કરવા માટે તૈયાર છે, પણ છોકરો નથી મળી રહ્યો.
મૈરી એથલિટ હોવાની સાથે સાથે મોડલિંગ પણ કરે છે અને ઈન્સ્ટાગ્રામ પર તેના 7 લાખ ફોલોઅર્સ છે.
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા