પતિથી અલગ થઈ ચૂકેલી મોડલે પ્રેગ્નેન્સીમાં કરાવ્યું ન્યૂડ ફોટોશૂટ, તસવીરો પરથી નજર નહીં હટે
જાણીતી મોડલ અને 'મેરી પ્યારી બિંદુ' ફિલ્મમાં કામ કરી ચૂકેલી માલવિકા સીતલાની માતા બનવા જઈ રહી છે.
માલ્વિકાએ હાલમાં જ પોતાનું મેટરનિટી ફોટોશૂટ કરાવ્યું છે, જેમાં તે ફૂલોની વચ્ચે બેઠેલી દેખાય છે.
ફ્લોરલ થીમ મેટરનિટી ફોટોશૂટની તસવીરોમાં માલવિકા બેબી બંપ ફ્લોન્ટ કરતી દેખાય છે.
માલવિકાએ 16 નવેમ્બર 2022માં સોશિયલ મીડિયાથી પ્રેગ્નેન્સીની ખબર આપી હતી.
10 વર્ષ સુધી ડેટિંગ બાદ માલ્વિકાએ બિઝનેસમેન અખિલ આર્યન સાથે 2020માં લગ્ન કર્યા હતા.
થોડા વર્ષોમાં બંનેના સંબંધમાં તિરાડ પડી અને પ્રેગ્નેન્સીમાં માલ્વિકા પોતાના પતિથી અલગ રહે છે.
પતિ સાથે સમુદ્રમાં રોમેન્ટિક થઈ આ એક્ટ્રેસ, કહ્યું- હું તારી છું, કોઈ રિફંડ નહીં, કોઈ એક્સચેન્જ નહીં
Arrow
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ