મીશા ઐય્યરે લાલ પરી બનીને રણમાં કર્યું ફોટોશૂટ, ક્લીવેજ ફ્લોન્ટ કરતી જોવા મળી
Arrow
મીશા રણની રેતી પર લાલ ડ્રેસમાં પોઝ આપ્યા હતા. તે આ ડ્રેસમાં ખૂબ હોટ લાગી રહી હતી.
Arrow
અભિનેત્રીએ લાલ દુપટ્ટા, ખુલ્લા વાંવાળ અને મેક-અપ સાથે ખૂબ જ સુંદર લાગી રહી હતી.
Arrow
આ તસવીરમાં મીશા તેના દુપટ્ટા સાથે રમતી વખતે ખૂબ જ સુંદર દેખાઈ રહી છે અને તેના ક્લીવેજને જોરદાર ફ્લોન્ટ કરી રહી છે.
Arrow
મીશાની દરેક તસવીર જોઈને ફેન્સ તેની સુંદરતાના વખાણ કરતા થાકતા નથી.
Arrow
મીશાએ બિગ બોસની 15મી સીઝનમાં ભાગ લીધો હતો. જે બાદ તેની ફેન ફોલોઈંગમાં જોરદાર ઉછાળો આવ્યો હતો.
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ