Screenshot 2024 03 20 152046

Mirzapur 3 ની પહેલી ઝલક, કાલીન ભૈયાએ પૂછ્યું- ભૂલ તો નહીં ગયે હમેં?

20 MAR 2024

image
Screenshot 2024 03 20 152006

એમેઝોન પ્રાઈમ વીડિયોએ દર્શકો માટે ખાસ મહત્વની જાહેરાત કરતાં 70 શો અને ફિલ્મોના ટાઈટલ અનાઉન્સ કર્યા છે

Screenshot 2024 03 20 151543

જેમાં દર્શકોની મોસ્ટ અવેઈટેડ વેબ સીરિઝ મિર્ઝાપુરના ત્રીજા પાર્ટની ફુટેજ પણ રિલીઝ કરી દીધી છે

Screenshot 2024 03 20 152106

અમેઝોન પ્રાઈમે એક વીડિયો શેર કર્યો જેમાં એક સ્લેટ પર બધા ટાઈટલ લખેલા છે, જેમાં ઘણા શોના વિઝુઅલ પણ છે તેમાંથી એક મિર્ઝાપુર-3નું પણ છે

વીડિયોમાં પંકજ ત્રિપાઠી ઉર્ફ કાલીન ભૈયા કહેતા જોવા મળી રહ્યા છે, "ભૂલી તો નથી ગયા અમને?"

સાથે જ આ વીડિયોમાં અલી ફેઝલ, રસિકા દુગ્ગલ, વિજય વર્મા, શ્વેતા ત્રિપાઠી, ઈશા તલવાર સહિત મિર્ઝાપુરના અન્ય પાત્ર પણ જોવા મળી રહ્યા છે

મિર્ઝાપુરનો પહેલો પાર્ટ વર્ષ 2018માં આવ્યો હતો, તેના બાદ વર્ષ 2020માં તેનો બીજો પાર્ટ આવ્યો જે બધા દર્શકોને ખૂબ જ પસંદ પડ્યો હતો

હવે ચાર વર્ષ બાદ મેકર્સ ત્રીજો પાર્ટ લઈને આવી રહ્યા છે

વીડિયોમાં એમેઝોન પ્રાઈમ વીડિયોએ પાતાલ લોક, બંદિશ બેંડિટ્સ સહિત ઘણા શોના વિઝુઅલ બતાવ્યા છે