એક્ટર સાથે રોમેન્ટિક થઈ મીકા દી વોટી, ટ્રોલર્સે કરી આ હાલત

Arrow

'મીકા દી વોટી' ની વિનર આકાંક્ષા પૂરીએ વિડીયો શેર કર્યો છે. જેમાં તે કોઈ અન્ય સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે.

Arrow

આ જોઈ ફેન્સ ભારે નારાજ થયા અને લખ્યું કે તમારા પતિ મીકા સિંહ ક્યાં છે?

Arrow

આકાંક્ષા પૂરીએ સિંગર મીકા સિંહના સ્વયંવરમાં ભાગ લીધો હતો. અને તેમણે 'વોટી' બનવાનો ખિતાબ જીત્યો હતો

Arrow

આકાંક્ષા અને મીકાની જોડી દરેકને ગમતી હતી, પરંતુ તેઓએ તેમના સંબંધોને આગળ ન રાખવાનું નક્કી કર્યું અને એકબીજાને માત્ર સારા મિત્રો કહ્યા.

Arrow

પરંતુ ચાહકો હજુ પણ આકાંક્ષા અને મીકાને એક કપલ તરીકે યાદ કરે છે, આવી સ્થિતિમાં તેઓને કોઈ અન્ય સાથે રોમાન્સ કરતી અભિનેત્રી પસંદ નથી આવી રહી.

Arrow

આકાંક્ષાએ એક વીડિયો પોસ્ટ કર્યો છે જેમાં તે મોહસીન ખાન સાથે રોમાન્સ કરતી જોવા મળી રહી છે. જો કે આ વીડિયો એક ગીતના શૂટનો છે, જે ગયા વર્ષે રીલિઝ થયો હતો.

Arrow

આકાંક્ષાએ વીડિયો પોસ્ટ કર્યો અને લખ્યું- હું તે BTS ક્ષણો શેર કરી રહી છું, જે મારા પ્રિય ગીત 'જા રહે હો' સાથે સંબંધિત છે.

Arrow

જા રહે હો' યુટ્યુબ પર ખૂબ જ હિટ રહી હતી, તેને 22 મિલિયન વ્યૂઝ મળ્યા હતા, જ્યારે આ ગીતમાં આકાંક્ષા અને મોહસીનની જોડી બધાને પસંદ આવી હતી

Arrow
વધુ વાંચો