હમાસને સપોર્ટ કરવું ભારે પડ્યું, પોર્ન સ્ટાર મિયા ખલીફાને મળી મોટી સજા

ઈઝરાયલ પર કરેલા હમાસના હુમલાથી સમગ્ર દુનિયા સ્તબ્ધ છે. સોશિયલ મીડિયા પર ખૌફનાક તસવીરો-વીડિયો ભરેલા પડ્યા છે.

તેમાં હમાસના આતંકી મહિલાઓ, બાળકો અને વૃદ્ધો સાથે ક્રૂરતા કરતા દેખાય છે, તેમના શબ સાથે બર્બરતા થઈ રહી છે.

પોર્ન સ્ટાર મિયા ખલીફાએ પેલેસ્ટાઈનના સપોર્ટમાં વીડિયો પોસ્ટ કરીને હમાસને સપોર્ટ કર્યું હતું.

આ કારણે હવે પ્લેબોયે મિયા ખલીફાની ચેનલને હટાવી દીધી છે અને તેનું કન્ટેન્ટ વેબસાઈટ પરથી દૂર કરી નાખ્યું છે.

કંપનીએ એક નિવેદનમાં કહ્યું, પ્લેબોયે મિયા સાથે સંબંધ ખતમ કરી નાખ્યા છે. તેનું નિવેદન ઘૃણિત અને નિંદનીય છે.

'જારવો 69' પર ICCના કડક પગલાં, વર્લ્ડકપની બધી મેચમાંથી ભગાડ્યો

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો