Met Gala 2023: અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના બેસ્ટ લુક્સ

Arrow

@instagaram/priyankachopra

પ્રિયંકા ચોપરા અને નિક જોનાસને મેટ ગાલા 2023માં જોવામાં આવ્યા હતા. બંનેની કેમેસ્ટ્રી હંમેશાની જેમ અમેજિંગ હતી.

Arrow

નીક અને પ્રિયંકા બંનેએ વૈલેંટિનો પહેર્યું હતું. Bulgari Jewelsથી પ્રિયંકાએ પોતાના લુકને વધુ સુંદર બનાવ્યું હતું.

પ્રિયંકા અને નિકના પહેરવેશમાં 'લેગરફેલ્ડ. એ લાઈન ઓફ બ્યૂટી'ને ધ્યાનમાં રાખાયો હતો.

Arrow

ફેમસ ડિઝાઈનર કાર્લ લેગરફેલ્ડને શ્રદ્ધાંજલી આપતા પ્રિયંકા અને નિકના ડિઝાઈનરના ફેવરીટ બ્લેક અને વ્હાઈટ રંગમાં આઉટફિટ પહેર્યા હતા.

Arrow

પ્રિયંકા અને નિક જોનાસની પ્રેમ કહાની મેટ ગાલાથી જ શરૂ થઈ હતી.

Arrow

તેઓ બંને હવે વર્ષોથી નિયમિત રીતે તેમાં શામેલ થાય છે.

Arrow

2019માં બંનેએ રેડ કાર્પેટ પર કિસ કરી હતી. પ્રિયંકાએ પોસ્ટ પર કેપ્શન લખ્યું હતું, કભી-કભી આપકો ઈસે ચુપકેસે કરના પડતા હૈ.

Arrow

તેમનો રોમાંસ ત્યારે શરુ થયો હતો જ્યારે પ્રિયંકા અને નિકે 2017માં રાલ્ફ લોરેન કોઉચરમાં શાનદાર ઉપસ્થિતિ નોંધાવી હતી.

Arrow