a 2

જ્યારે આમિરે પકડી 'અશ્લિલ' સીન કરવાની જીદ, ફિલ્મ ડાયરેક્ટર પણ રડી પડ્યા હતા

logo
a 3

જ્યારે આમિરે પકડી 'અશ્લિલ' સીન કરવાની જીદ, ફિલ્મ ડાયરેક્ટર પણ રડી પડ્યા હતા

logo
dharmesh-darshan-10551

ફિલ્મ પર ડાયરેક્ટરે એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યું કે, તે મેલા ફિલ્મ નહોતા બનાવવા માંગતા.

logo
83c357c6f71da493d92a23f5317636cb

પરંતુ આમિર ખાને તેમને આ બનાવવા કહ્યું હતું, જેથી તે પોતાના ભાઈ ફેઝલનું કરિયર બનાવી શકે.

logo
a 12

ડાયરેક્ટરે કહ્યું- આમિરે ફિલ્મમાં તેમને એક 'અશ્લીલ' સીન કરવા કહ્યું હતું, આ સીન તેમણે હોલિવૂડ ફિલ્મ 'ડમ્બ એન્ડ ડમ્બર'માં જોયો હતો.

logo
EkNSOfvWoAMnrPA

ધર્મેશે કહ્યું, તમને વિશ્વાસ નહીં થાય ફિલ્મમાં જોની લીવર સાથે એક યુરિન થેરાપી સીન છે. પહેલીવાર હું જિંદગીમાં રડ્યો હતો.

logo

'આ 8 કિલો મટન ખાઈ રહ્યા છે', PAK ખેલાડીઓની ફિટનેસ પર ભડક્યા વસીમ અક્રમ

Next Story

logo
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો