malaika 12

મલાઈકાએ અર્જુન સાથે તોડ્યા બધા સંબંધો? જાહ્નવી-અંશુલાને કર્યા અનફોલો

logo
Arrow

@Instagram

malaika 6

હાલ અર્જુન કપૂર અને મલાઈકા અરોરાના બ્રેકઅપની ચર્ચા જોરો પર છે.

logo
Arrow
malaika 3

જોકે, બંને સ્ટાર્સમાંથી એક પણએ બ્રેકઅપની ચર્ચાઓ પર રિએક્શન આપ્યું નથી.

logo
Arrow
article-2023823621010275662000

હાં, આ વચ્ચે મલાઈકાને 'Lets fall apart' સ્લોગન વાળી ટી-શર્ટમાં સ્પોટ કરવામાં આવી હતી. જેનાથી ક્યાસ લગાવાઈ રહ્યો છે કે તેમના સંબંધોમાં કાંઈક ગરબડ છે.

logo
Arrow
malaika 14

ત્યાં બીજી બાજુ મલાઈકાએ અર્જૂનની બહેનો અને પિતાને ઈંસ્ટાગ્રામથી અનફોલો કરી દીધા છે.

logo
Arrow
arjun and jhanvi kapoor

બોલીવુડની ડીવાએ સોશ્યલ મીડિયાથી જાહ્નવી કપૂર, ખુશી કપૂર, અંશુલા કપૂર અને અર્જુનના પિતા બોની કપૂરને પોતાના ફોલોઅર્સ લિસ્ટથી બહાર કરી દીધા છે.

logo
Arrow
kusha kapila 1

થોડા સમયથી અર્જુન-કુશાના અફેરની ચર્ચાઓ થઈ રહી હતી. પણ કુશાએ ક્લીયર કરી દીધું છે કે તે અર્જુન અને તે રિલેશનમાં નથી.

logo
Arrow
kusha kapila 2

મલાઈકા ઈંસ્ટાગ્રામ પર કુશા કપિલાને પણ ફોલો નથી કરી રહી.

logo
Arrow
arjun kapoor 1

ગત દિવસોમાં અર્જુન વેકેશન પર એકલો ફન કરતો દેખાયો હતો. ત્યાં મલાઈકા પણ એપી ઢિલ્લોના ઈવેંટમાં પહોંચી હતી.

logo
Arrow
malaika 11

મલાઈકા અને અર્જુનનું બ્રેકઅપ થયું છે કે નહીં, તેનું સત્ય તો તે જ કહી શકે છે. પણ તેમના ફેંસ પ્રાથના કરે છે કે કપલ સાથે ખુશ રહે.

logo
Arrow

એશિયા કપ પહેલા શુભમન ગિલે વિરાટ કોહલીને પછાડ્યો, કઈ વાતમાં આગળ નીકળ્યો? જાણો

Next story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો