દીદી તવા પર બેસી ગઈ કે શું? મલાઈને થઈ ઈજા, નિશાન જોઈને ટ્રોલ્સે લીધી મજા

મલાઈકા અરોરાના પગમાં ઈજાના નિશાન દેખાઈ રહ્યા છે. જે બાદ તેની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ થઈ રહી છે.

એક્ટ્રેસની તસવીરમાં તે શોર્ટ્સમાં છે અને તેના પગ પર મોટું ઈજાનું નિસાન છે. આ ઈજા કેવી રીતે થઈ તેની જાણ થઈ શકી નથી.

પરંતુ આ ઈજા જોઈને ફેન્સ ચિંતામાં છે તો કેટલાક યુઝર્સે મલાઈકાને જ ટ્રોલ કરી નાખી.

એક યુઝરે કહ્યું કે મલાઈકાએ પેન્ટ પહેરીને ઈજાને છુપા લેવી જોઈતી હતી, તો બીજાએ લખ્યું-અરે દીદી, તવા પર બેસી ગઈ કે શું?

હાલમાં જ મલાઈકાએ પોતાનો 50નો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો હતો, જેની તસવીરો પણ તેણે પોસ્ટ કરી હતી.

કરીના કપૂરને ફિલ્મમાંથી કાઢી, શરૂ થઈ ગઈ દીપિકા-રણવીરની લવ સ્ટોરી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો