Arbaaz Khanના બીજા લગ્ન પર મલાઈકા માર્યો ટોણો

Arrow

Malaika Arora કોઇને કોઇ કારણોથી અવારનવાર ચર્ચામાં રહેતી હોય છે

આ વખતે અરબાઝ ખાનના બીજા લગ્ન બાદ મલાઈકા લાઈમલાઈટમાં આવી છે

તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી જે ખૂબ વાયરલ થઈ રહી છે

મલાઈકાએ લખ્યું છે કે, મારી પાસે જે પણ છે તેના માટે હું આભારી છે

મલાઈકા અરોરાએ તેની ઈન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક ક્વોટ શેર કર્યો

મલાઈકા અરોરા અને અરબાઝ ખાન વર્ષ 2017માં અલગ થયા

જે બાદ 24 ડિસેમ્બરે અરબાઝે મેકઅપ આર્ટિસ્ટ શુરા ખાન સાથે લગ્ન કર્યા

મલાઈકાએ બીજા લગ્ન વિશે ખૂલશો કરતાં કહ્યું કે હું 100 ટકા લગ્ન કરીશ

સારા તેંડુલરકર સાથે ઓરીએ આપ્યો સિગ્નેચર પોઝ, બ્લેક સાડીમાં લગાવી આગ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો