મલાઈકાએ તેના લૂકમાં આપ્યો સ્ટાઈલિશ સ્પિનઃ Photos

Arrow

@instagram/malaikaaroraofficial

બ્લેઝર હેવી વર્કવાળા લેંગા પર સ્ટાઈલિશ લાગે તેવું ત્યાં સુધી કોણે વિચાર્યું હશે જ્યારે મલાઈકાએ તેને પહેર્યું?

Arrow

આ લૂકમાં તે ખરેખર અલ્હાદક લાગી હતી અને ફેન્સ તેને જોઈ ક્રેઝી થયા હતા.

Arrow

પ્રિન્ટેડ સ્ટ્રેપી બ્લાઉઝ સાથે તે 'અપ્સરા' જેવી દેખાઈ હતી જેમાં ધોતી સ્કર્ટ અને ફૂલ સ્લીવ પ્રિન્ટેડ કેપ હતી.

Arrow

રોયલ પ્રિન્ટેડ બ્લૂ બ્રાલેટમાં મલાઈકાની પ્રભાવશાળી પર્સનાલીટી દેખાઈ હતી.

Arrow

ભારે વર્કવાળા લેંગા સેટમાં તેણે લગ્ન પ્રસંગ દરમિયાનના લૂકનો દેખાવ પ્રદર્શીત કર્યો હતો.

Arrow

કોણ કહે છે કે સાડી ચીક અને ફંકી ના દેખાય? મલાઈકાએ આ લૂક સાથે આ વાતને ખોટી પાડી દીધી છે.

Arrow

પર્લ-એમ્બલીશેડ ક્લોથીંગ ટ્રેન્ડ સાથેના દેખાવમાં મલાઈકા એકદમ સપનાની પરી જેવી દેખાઈ હતી.

Arrow

ગોલ્ડન એમ્બલીશેડમાં એક સ્ટનીંગ વર્ક સાથેની સાડીએ તેના પર સહુની નજરને બે ઘડી રોકી લીધી હતી.

Arrow

દેશી ગર્લ જેવા લૂકમાં મલાઈકાએ એક ફેશન શોસ્ટોપર તરીકે જાણે રોજ દેખાતી હોય તેવી પર્સનાલીટીમાં નજરે પડી હતી.

Arrow