મલાઈકાની ઉંમર પર છેડાયો વિવાદ! બોલી-હું 48ની... ટ્રોલ્સે કહ્યું-50 વર્ષની થઈ ગઈ

બોલિવૂડની ગોર્જિયસ એક્ટ્રેસ મલાઈકા અરોરાએ 23 ઓક્ટોબરે શાનદાર રીતે પોતાનો બર્થ-ડે સેલિબ્રેટ કર્યો.

Wikipedia મુજબ, મલાઈકા અરોરા 50 વર્ષની થઈ ગઈ, આ ખાસ અવસરે ફેન્સે તેને શુભકામનાઓ પાઠવી હતી.

પરંતુ મલાઈકાની પોસ્ટ બાદ તેની ઉંમરને લઈને સોશિયલ મીડિયા પર એક ચર્ચા શરૂ થઈ ગઈ છે.

હકીકતમાં પોતાના બર્થ-ડે પર મલાઈકાએ એક ખાસ પોસ્ટ શેર કરી. પોસ્ટના કેપ્શનમાં એક્ટ્રેસે લખ્યું હતું કે તે 48ની થઈ ગઈ છે.

એવામાં ઘણા યુઝર્સ તેની ઉંમરને લઈને કન્ફ્યૂઝ છે. ઘણાએ દાવો કર્યો કે મલાઈકા પોતાની ઉંમર છુપાવી રહી છે.

એક યુઝરે એક્ટ્રેસની પોસ્ટ પર લખ્યું, પરંતુ પાછલા વર્ષે જ તમે 49મો બર્થડે સેલિબ્રેટ કર્યો હતો, તો હવે 48મો બર્થડે કેવી રીતે હોઈ શકે?

દિલ્હી મેટ્રોમાં ફરી અશ્લિલતા, કપલે જાહેરમાં તમામ હદો પાર કરી 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો