સુંદર જ નહીં પણ ગ્લેમરસ છે વેબ સીરીઝ 'Mirzapur 2'ની માધુરી ભાભી, તસવીરો જોઈ તમે પણ થઈ જશો ફેન

Arrow

@instagram/talwarisha

જો આપ વેબ સીરીઝ 'મિર્ઝાપુર'ના ફેન છો તો આપને તેની બીજી સીઝનમાં નજરે પડેલી માધુરી ભાભી જરૂર યાદ હશે.

Arrow

સીરીઝમાં જે અભિનેત્રીએ માધુરી ભાભીનું કિરદાર નિભાવ્યું છે તેનું નામ ઈશા તલવાર છે.

Arrow

ઈશા પોતાના આ કિરદારને લઈને ઘણી ચર્ચામાં રહી છે.

'મિર્ઝાપુર 2'માં ઈશા તલવારે એક એવી સ્ત્રીનું કિરદાર નિભાવ્યું હતું જે બેહદ સુંદર, નિડર અને બિન્દાસ્ત હતી.

Arrow

ઈશા આ સીરીઝમાં જેટલી સિંપલ નજરે પડી, અસલમાં તે એટલી જ ગ્લેમરસ પોતાની રિયલ લાઈફમાં છે.

Arrow

એક્ટ્રેસનું ઈંસ્ટાગ્રામ હેંડલ તેની સુંદર અને સ્ટાઈલિશ તસવીરોથી ભરેલું પડ્યું છે. તેના ફેંસ તેની તસવીરોની રાહ જોતા હોય છે.

Arrow

ઈશા તલવાર ન ફક્ત વેબ સીરીઝ પણ હિંદી, મલયાલમ, તમિલ અને તેલુગૂ ફિલ્મોમાં નજરે પડી ચુકી છે.