'લસ્ટ સ્ટોરીઝ 2' ફેમ મૃણાલ ઠાકુરે કરાવ્યું ગ્લેમરસ ફોટોશૂટ, બોલ્ડ લૂકની તસવીરો થઈ વાયરલ

Arrow

બોલિવૂડ એક્ટ્રેસ મૃણાલ ઠાકુર તેની ગ્લેમરસ સ્ટાઈલ અને ફેન્સ વચ્ચે ચર્ચામાં રહે છે.

Arrow

આ દિવસોમાં અભિનેત્રી તેની વેબ સિરીઝ લસ્ટ સ્ટોરીઝ 2 માટે હેડલાઇન્સમાં છે.

Arrow

એક્ટ્રેસ તેના લેટેસ્ટ ફોટોશૂટની તસવીરો પોસ્ટ કરી છે, જેમાં તેનો હોટનેસથી ભરપૂર જોવા મળી છે.

Arrow

એક્ટ્રેસ મૃણાલ ઠાકુર તેનાગ્લેમરસ ફોટોશૂટની કેટલીક તસવીરો શેર કરી છે.

Arrow

આ તસવીરોમાં મૃણાલ ઠાકુરે ડેનિમ લુકમાં કો-ઓર્ડ સેટ પહેર્યો છે, જેમાં તે ખૂબ જ હોટ લાગી રહી છે.

Arrow

અભિનેત્રી આ દિવસોમાં દુબઈમાં છે. ત્યાંથી તેણે તેનું ખૂબ જ સેક્સી ફોટોશૂટ શેર કરીને લોકોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.

Arrow

મૃણાલ ઠાકુર સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ જોવા મલે છે. ઈન્સ્ટાગ્રામ પર તેની ફેન ફોલોઈંગ લિસ્ટ ખૂબ જ મોટી છે.

Arrow