62 વર્ષનો બોયફ્રેન્ડ, 23 વર્ષની ગર્લફ્રેન્ડ, જણાવ્યું કેવી રીતે શરૂ થઈ Love Story

Creadit- James Press, Pexels

એકબીજાના પ્રેમમાં પડેલા લોકો જાતિ, ધર્મ અને ઉંમરની ચિંતા કરતા નથી. આ સ્ટોરીએ પણ એવું સાબિત કરી દીધું છે.

એક 23 વર્ષની યુવતી પોતાનાથી ઉંમરમાં 39 વર્ષ મોટા શખ્સના પ્રેમમાં પડી છે. હવે બંને લગ્નનું પ્લાનિંગ કરી રહ્યા છે.

વિલો નામની યુવતીની મુલાકાત 62 વર્ષના ડેવિડ સાથે ટિંડર પર થઈ. બંનેની ઉંમરમાં મોટો તફાવત છતાં તેઓ પ્રેમમાં પડ્યા.

આ બાદ તેમણે ડેટિંગ શરૂ કર્યું, પરંતુ કપલની સ્ટોરી વિશે માલુમ પડતા લોકો તેમની મજાક ઉડાવવા લાગ્યા.

વિલો વ્યવસાયે એક મોડલ છે, અને ડેવિડ અમેરિકાના નોર્થ કેરોલિનામાં રિયલ એસ્ટેટ ડેવલપર છે.

પહેલી ડેટ પર જતા બાદ તેમણે પોતાના સંબંધને સાર્વજનિક કરી દીધા. બંને મુજબ તેમના વચ્ચે ખાસ કનેક્શન છે.

આ બાદ બંનેએ સાથે ટ્રાવેલિંગ શરૂ કરી દીધું અને બંનેના ડેટિંગને 3 મહિનાનો સમય થઈ ગયો.

આ ઈન્ટરનેશનલ ખેલાડીએ મેદાનમાં મચાવ્યું તોફાન... 43 બોલમાં 193 રન બનાવ્યા 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો