'એક પગથી IPL રમ્યો, દર્દ પણ કંઈ ન બગાડી શક્યું', પૂર્વ દિગ્ગજે કરી ધોનીની પ્રશંસા

IPL 2023ની સીઝન શાનદાર અંદાજમાં ખતમ થઈ. આ વર્ષે ધોની CSKની દરેક મેચમાં છવાયેલો રહ્યો.

ધોનીની કેપ્ટનશીપમાં ચેન્નઈ સુપર કિંગ્સે ગુજરાત ટાઈટન્સને હરાવી 5મી વાર ચેમ્પિયન બન્યું.

પહેલી મેચમાં ધોનીને ઘુંટણમાં ઈજા થઈ હતી, જે બાદ તે આખી સીઝન ઈજા સાથે રમ્યો.

ફાઈનલ જીતીને ધોનીએ મુંબઈમાં કોકિલા બેન હોસ્પિટલમાં ઘુંટણની સફળ સર્જરી થઈ.

પૂર્વ ભારતીય ક્રિકેટર લક્ષ્મણ શિવરામકૃષ્ણને ધોનીની ટ્વીટ કરીને ખૂબ પ્રશંસા કરી છે.

તેમણે ટ્વીટ કર્યું, ધોની આખી સીઝન એક પગથી રમ્યો છે. દર્દ પણ તેનું કંઈ ન બગાડી શક્યું.