વિદ્યુતનું તૂટ્યું દીલઃ 2 વર્ષની સગાઈ પછી થયા અલગ?
Arrow
Photos from social Media
બે વર્ષ પહેલા વિદ્યુત જામવાલે ફેશન ડિઝાઈનર નંદિતા મહતાની સાથે સગાઈ કરી હતી.
Arrow
કપલે મહોબ્બતની નગરી તાજમાં પોતાના પ્રેમને વ્યક્ત કર્યો હતો
Arrow
સગાઈ પછી ફેંસને તેમના લગ્નની રાહ હતી, પણ હવે એક અપસેટ કરનારી વિગતો સામે આવી રહી છે
Arrow
રિપોર્ટ્સ મુજબ, વિદ્યુત જામવાલ અને નંદિતા સગાઈના બે વર્ષ પછી અલગ થઈ ગયા છે
Arrow
હાલમાં જ કપલને અનન્યા પાંડેનની કઝીન અલાનાની હલ્દી સેરેમનીમાં સ્પોટ કરવામાં આવ્યો હતો
Arrow
હલ્દી સેરેમનીમાં વિદ્યુત જામવાલ અને નંદિતા મહતાનીના વચ્ચે અંતર નજર આવ્યું
Arrow
રિપોર્ટ્સ મુજબ, બંને અલગ થયા પછી એક બીજાનું સમ્માન કરે છે અને સારા મિત્ર બની રહ્યા છે
Arrow
સોશ્યલ મીડિયા પર વિદ્યુત જામવાલ અને નંદિતાના અલગ થવા પર માહિતી આગની જેમ ફેલઈ ચુકી છે
Arrow
જોકે હજુ સુધી અભિનેતાએ કે નંદિતાએ તેના પર કોઈ પ્રતિક્રિયા આપી નથી
Arrow
નંદિતા છૂટાછેડા લીધેલી છે, વિદ્યુત અને તે લાંબા સમયથી રિલેશનમાં હતા, તે પછી તેમની સગાઈ થઈ હતી
Arrow
જોકે, જ્યાં સુધી વિદ્યુત અને નંદિતા અલગ થવાની ઓફિશ્યલ જાહેરાત ન કરે ત્યાં સુધી એક આશા બનેલી છે
Arrow
- Urvish Patel
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ