કોણ છે ગૌતમ અદાણીની પત્ની પ્રીતિ, પતિના માટે છોડ્યું તબીબી કરિયર

Arrow

ગૌતમ અદાણી અને તેમનો પુરો પરિવાર લાઈમલાઈટથી ઘણો દૂર રહે છે

Arrow

ગૌતમ અદાણી પોતાની પત્ની પ્રીતિ અદાણીને પોતાના જીવનનો આધારસ્તંભ માને છે

પ્રીતિ અદાણીનો જન્મ મુંબઈમાં થયો જે પછી તે અમદાવાદ આવી ગયા હતા.

Arrow

પ્રીતિ અદાણી થોડા સમય અમેરિકામાં પણ રહ્યા છે

Arrow

એક ઈન્ટરવ્યૂમાં ગૌતમ અદાણીએ કહ્યું હતું કે હું અભણ માણસ હતો અને પ્રીતિ ડોક્ટર. અંતર તો હતું જ.

પ્રીતિ ભણતરમાં ઘણી સારી હતી. તેમણે સરકારી ડેન્ટલ કોલેજ અને હોસ્પિટલ, અમદાવાદમાં તબીબી શિક્ષણ મેળવ્યું

Arrow

પ્રીતિ અદાણીએ લગ્ન પછી પોતાનું કેરિયર છોડી દેવું પડ્યું હતું

Arrow

એક ઈન્ટરવ્યૂમાં પ્રીતિ અદાણી કહે છે કે, જ્યારે તે નિરાશ થાય છે, ગૌતમ તેમને હિંમત આપે છે અને કોઈ પણ સમસ્યામાંથી નીકળવાનો સુંદર આઈડિયા આપે છે.

Arrow

ગૌતમ અદાણીએ કહ્યું, પ્રીતિજી મારો આધારસ્તંભ છે અને તે ફેમીલિ, બાળકો, મારી પૌત્રી તેમને પણ સંભાળી રહી છે.

Arrow

તેમણે કહ્યું કે, પ્રિતિ અદાણી ફાઉન્ડેશનનું કામ પણ સંભાળી રહી છે અને પાછા તે એક ડોક્ટર પણ છે.

Arrow

'તેમણે પોતાનું તબીબી કરિયર છોડી મને ટેકો કર્યો. ફેમીલીને સંભાળી, બાળકોને મોટા કર્યા અને હવે ફાઉન્ડેશનની જવાબદારી પણ સંભાળી'

Arrow

તેમણે કહ્યું કે, આજે મને અંદરથી સંતુષ્ટી છે કે પ્રીતિ ફાઉન્ડેશન માટે સૌથી વધારે કામ કરે છે. રોજ 7થી 8 કલાક આપે છે.

Arrow

તેમણે કહ્યું કે, પ્રીતિ ખાલી સમયમાં પુસ્તક વાંચવા અને ચીજોને લઈને જાણકારી હાંસલ કરવાનું પસંદ કરે છે

વધુ વાંચો