લગ્ન પહેલા વિદેશી ભાવી પતિ સાથે રોમેન્ટિક થઈ, બહેનના બ્રાઈડલ બ્રંજમાં ઝૂમતી દેખાઈ અનન્યા

Arrow

અલાના કરવા જઈ રહી છે લગ્નઃ અનન્યા પાંડેની કઝિન લગ્નના બંધનમાં બંધાશે

Arrow

ફિરંગી ભાવી પતિ સાથે રોમેન્ટીક થતા તેણે કર્યા ઘણા ફોટો શેર

Arrow

આ તમામ ફોટોઝ બ્રાઈડલ બ્રંચના છે, જેમાં પાંડે પરિવારના તમામ બાળકો શામેલ હતા

Arrow

અનન્યા પાંડે પણ વ્હાઈટ ઓફ શોલ્ડર ગાઉન પહેરેલી સ્પોટ થઈ

Arrow

હવે જે અલાના પાંડેએ આ બ્રંચની ફોટોઝ શેર કરી છે તેમાં થિરકતી દેખાઈ અનન્યા

જણાવી દઈએ કે, અલાના પાંડે વિદેશમાં રહે છે અલાના, પણ લગ્ન તે ભારતમાં કરશે

Arrow

પાંડે પરિવારમાં હાલ ઉત્સવનો માહોલ છે, દરેક અલાનાની લગ્નની તૈયારીઓમાં જોતરાયું છે

Arrow

27 વર્ષની અલાના લવ મેરેજ કરી રહી છે, ગત વર્ષે તેણે ફિરંગી બોયફ્રેન્ડ સાથે સગાઈ કરી હતી

Arrow

અનન્યા તો સૌથી વધુ પોતાની કજિનની લગ્ન માટે ખુશ અને એક્સાઈટેડ છે

Arrow

અલાનાના સોશ્યલ મીડિયા પર પણ છે ઘણા ચાહકો, રહે છે ખુબ એક્ટિવ

Arrow

ઠેરઠેર ઘણા પ્રવાસી સ્થળો પર ફરવાનો પણ છે અલાનાને ઘણો શોખ

Arrow