કૃતિ સેનન સાથે પહેલા ફેશન શોમાં થયું હતું કાંઈક આવું, ફૂટી ફૂટીને રડી હતી એક્ટ્રેસ

Arrow

@instagram/kritisanon

કૃતિ સેનને એન્જિનિયરિંગના બીજા વર્ષમાં જ મોડલિંગની દુનિયામાં પગ મુકી દીધો હતો. શરૂઆત ટીવી જાહેરાતોથી કરી હતી.

Arrow

કૃતિ સેનને 2014માં તેલુગૂ ફિલ્મ '1: નેનોક્કાડીન'થી એક્ટિંગની દુનિયામાં પગ મુક્યો હતો. તે મહેશ બાબુ સાથે નજરે પડી હતી.

Arrow

કૃતિ સેનને 2014માં 'હીરોપંતી'થી બોલીવુડમાં ડેબ્યૂ કર્યું હતું. ફિલ્મમાં તેનો હીરો ટાઈગર શ્રોફ હતો.

Arrow

કૃતિએ મિમીથી સરોગેટ મદરના પોતાના કિરદાર માટે 15 કિલો વજન વધાર્યું હતું.

Arrow

કૃતિ સેનન દિલ્હીની રહેવાસી છે અને તેણે ઈલેક્ટ્રોનિક્સ એંડ ટેલીકમ્યુનિકેશનમાં એન્જિનિયરિંગ કરી છે.

Arrow

કૃતિએ એક ઈંટરવ્યૂમાં કહ્યું હતું કે, પોતાના પહેલા ફેશન શો પછી તે ફૂટી ફૂટીને રડી હતી.

Arrow

તેણે કહ્યું કે, શો લોનમાં હતો, મારો પહેલો શો હતો અને વોક યોગ્ય રીતે ન્હોતી કરી શકી. હું ઘર જતા ઓટોમાં ખુબ રડી હતી.

Arrow

કૃતિ સેનની આવનારી ફિલ્મોમાં ગણપથ ઓર ક્રૂ શામેલ છે. તે ઉપરાંત શાહિદ કપૂર સાથે પણ એક ફિલ્મ છે.

Arrow