કૃતિ સેનન ટુંકી શોર્ટ પહેરીને નીકળતા થઈ ટ્રોલ, લોકો વધુ વિફર્યા

Arrow

@SocialMedia

વિવાદોમાં ફસાયેલી 'આદિપુરુષ' ફિલ્મમાં સીતાનું પાત્ર કૃતિ સેનને ભજવ્યું છે.

Arrow

હાલમાં જ કૃતિ સ્પગેટી ટોપ અને ટુંકું ડેનિમ શોર્ટ પહેરી બહાર નીકળતા લોકો તેના પર ભડક્યા છે.

Arrow

એક તરફ આ ફિલ્મના ડાયલોગ્સ અને કિરદારોને લઈને લોકોમાં નારાજગી છે, તો બીજી તરફ કૃતિને જાહેરમાં ટુંકા વસ્ત્રમાં જોઈ લોકો વધારે ભડક્યા છે.

Arrow

અગાઉ પણ લોકો મહિલાઓના કપડાને લઈને પોતાની નારાજગીના ઉદાહરણ આપી ચુક્યા છે.

Arrow

કૃતિને પણ ટુંકા વસ્ત્ર પહેરવાને કારણે ટ્રોલર્સે પોતાનું નિશાન બનાવી હતી.

Arrow

સોશ્યલ મીડિયા પર લોકોએ ઘણી નારાજગી વ્યક્ત કરી હતી.

Arrow

લોકોએ એવું પણ કહ્યું કે સીતા માતાના પાત્રની હજુ કેટલી મજાક બાકી છે?

Arrow

ઉલ્લેખનીય છે કે આ પહેલા ફિલ્મના પ્રમોશન વખતે ડાયરેક્ટર ઓમ રાઉતે મંદિર પરિસરમાં જાહેરમાં કૃતિને કિસ કરી લીધી હતી.

Arrow

તે સમયે પણ મંદિર પરિસરમાં થયેલી આ હરકતોને લઈને લોકો લાલઘૂમ થયા હતા.

Arrow