ક્રિષ્ના શ્રોફે બ્લેક બિકીનીમાં કરાયવ્યૂ ફોટોશૂટ, તસવીરો આગની જેમ થઈ વાયરલ

Arrow

જેકી શ્રોફની પુત્રી અને ટાઈગર શ્રોફની બહેન ક્રિષ્ના શ્રોફે પોતાના ગ્લેમરસ લુકથી સોશિયલ મીડિયા પર આગ લગાવી દીધી છે.  

Arrow

ક્રિષ્ના શ્રોફ બ્લેક બિકીની સાથે લેધર જેકેટમાં ખૂબ જ અદભૂત લુકમાં જોવા મળી રહી છે.

Arrow

ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવેલી બોલ્ડ અને સુંદર તસવીરોમાં તે પાણીમાં આગ લગાવતી જોવા મળી રહી છે.

Arrow

શેર કરેલી તસવીરોમાં કૃષ્ણા શ્રોફ તેના હેરડાઈઝ સાથે તેના કિલર મૂવ્સને ફ્લોન્ટ કરતી જોવા મળે છે.

Arrow

કૃષ્ણા શ્રોફ સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે. જેમાં તે  ફેન્સ માટે લેટેસ્ટ તસવીરો શેર કરતી રહે છે.  

Arrow

ક્રિષ્ના શ્રોફને બિકીની પહેરવામાં જરા ખચકાતી નથી. તેણીની બિકીની પોસ્ટ સેકન્ડોમાં વાયરલ થઈ જાય છે.

Arrow

કૃષ્ણા પોતાની ફિટનેસ અને અંગત જીવન સાથે જોડાયેલી પળોને ફેન્સ સાથે શેર કરતી રહે છે.

Arrow