'કોમોલિકા' 44 વર્ષની થઈ, મિની ડ્રેસમાં પુત્રો સાથે ડાન્સ કરતાં થઈ ટ્રોલ

Arrow

ઉર્વશી ધોળકિયાએ 9 જુલાઇએ ધામધૂમથી પોતાનો 44 મો જન્મ દિવસ ઉજવાયો હતો. 

Arrow

ઉર્વશી ધોળકિયાએ ઇન્સ્ટાગ્રામ પર જન્મ દિવસના સેલીબ્રેશનની કેટલીક તસવીરો પોસ્ટ કરી છે. જેમાં તે તેમના સંતાનો સાથે ડાન્સ કરતી જોવા મળી

Arrow

ઉર્વશી ધોળકિયા એ પોસ્ટ કરેલી તસવીરોમાં તે તેમના દીકરા અને માતા સાથે બર્થ ડે સેલિબ્રેશન કરીઉ રહી છે.

Arrow

જવાન પુત્રો સાથે મિનિ ડ્રેસ પહેરી ડાન્સ કરવા મામલે યુઝર્સે ઉર્વશી ધોળકિયાને ટ્રોલ કરી. કહ્યું કે તમને જોઇ તમારો દીકરો પણ શરમાઈ રહ્યો છે.

Arrow

યુઝર્સે ઉર્વશી ધોળકિયાને ટ્રોલ કરતાં કહ્યું કે તમે તમારી પુત્રવધુ સાથે કેમ ક્યારે પણ નથી જોવા મળતા?

Arrow

ઉર્વશી ધોળકિયાએ પોતાની બર્થડે પાર્ટીમાં બ્લેક મિનિ કોર્ન ડ્રેસ પહેર્યો હતો જેમાં તે ખૂબ સુંદર લાગી રહી હતી.

Arrow

ઉર્વશી ધોળકિયાને આજે પણ તેમને કસોટી ઝીંદગીની કામોલિકા થી ઓળખવામાં આવે છે. આ ઉપરાંત તે નાગિન -6, પુષ્પા ઇમ્પોસિબલમાં નજર આવી ચુકી છે.

Arrow