કોહલી બની ગયો કવિ, 8 શબ્દોમાં લખી નાંખી કવિતા, જુઓ વિડીયો
Arrow
IPL 2023 માં વિરાટ કોહલી અને તેમની ટીમી શાનદાર શરૂઆત કરી છે.
Arrow
રોયલ ચેલેન્જર બેંગલોરે તેમની પહેલી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 16.2 ઓવરમાં જ 8 વિકેટથી હારનો સ્વાદ ચાખડ્યો હતો.
Arrow
જીત બાદ 4 એપ્રિલના આરસીબીએ એક વિડીયો શેર કર્યો જે આઈપીએલ પહેલાનો હતો
Arrow
વિડીયોમાં આરસીબીના કન્ટેન્ટ ક્રિએટરે કોહલીને એક કવિતા લખવા માટે 8 શબ્દ આપ્યા હતા. જેના પર કોહલીએ કવિતા લખી
Arrow
કોહલીની આ કવિતા આગની જેમ વાયરલ થઈ રહી છે, જેને તમે સાંભળીને પણ ઉત્સાહિત થઈ જશો.
Arrow
કોહલીએ આ કવિતા ઇંગ્લિશમાં કહી, જેમનો અર્થ થાય છે કે તમારી ઈચ્છાઓ પૂર્ણ કરો, પોતાની અંગાર રહેલી આગને જગાવો
Arrow
કોહલીએ કહ્યું કે મુશ્કેલીના સમયમાં બેટિંગ કરો, ક્યારેક 263 તો ક્યારે 49 થશે. જીવન તમને મુશ્કેલીમાં મૂકી શકે છે
Arrow
પરંતુ હસો જાણે ગુદગુદી થઈ હોય, તમે શતક ફટકારો કે ઝીરો, જીવન ચાલ્યા રાખશે, ક્યાંય અટકાવવું નહિ
Arrow
Visit: www.gujarattak.in/
For more stories
વધુ વાંચો
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
સ્ત્રી 2: રાજકુમારને મળી શ્રદ્ધાથી વધુ ફી, 5 મિનિટમાં વરુણે કેટલા કરોડ કમાયા?
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત