ઉર્ફી જાવેદની કમાણી જાણીને તમારા પગ તળેથી જમીન સરકી જશે.

Arrow

તમે સોશિયલ મીડિયા સેન્સેશન ઉર્ફી જાવેદ વિશે જાણતા જ હશો પણ તેની આવક જાણીને આંખો પહોળી થઈ જશે.

Arrow

ઉર્ફી ઉત્તર પ્રદેશના લખનઉની રહેવાસી છે.

Arrow

ઉર્ફીએ લખનઉની એમિટી યુનિવર્સિટીમાંથી બીબીએનો અભ્યાસ કર્યો છે.

Arrow

ઉર્ફી 2022માં MTV સ્પિલટ્સવિલાનો ભાગ રહી ચૂકી છે.

Arrow

ઉર્ફી જાવેદની કમાણીનો સૌથી મોટો સ્ત્રોત સોશિયલ મીડિયા છે.

Arrow

ઉર્ફી ટીવી શો અને રિયાલિટી શોમાંથી પણ કમાણી કરે છે.

Arrow

ઉર્ફી જાવેદે તેની કારકિર્દીની શરુઆત 25,000 રુપિયાથી કરી હતી.

Arrow

આજના સમયમાં ઉર્ફીની દૈનિક આવક અંદાજે 6.50 લાખ રુપિયા છે.

Arrow