જાણો ડ્રગ્સ સાથે ઝડપાયેલ સુપરમોડેલ ગીગી હદીદ કોણ છે? બેલ પછી બિકીનીમાં શેર કર્યા ફોટા

Arrow

સુપરમોડલ ગીગી હદીદને કેમેન ટાપુઓમાં મારિજુઆના રાખવા બદલ ધરપકડ કરવામાં આવી હતી.

Arrow

 જોકે જામીન પોસ્ટ કર્યા પછી તેણીને મુક્ત કરવામાં આવી છે.  સુપર મોડલ ગીગી 10 જુલાઈના રોજ કેમેન આઈલેન્ડના પ્રવાસે જઈ રહી હતી.

Arrow

જ્યાં તે ઓવેન રોબર્ટ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર ઉતરી હતી, જ્યાં સામાનની તપાસ દરમિયાન તેની બેગમાંથી ગાંજો મળી આવ્યો હતો.

Arrow

 ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી હતી.  જો કે, 12 જુલાઈના રોજ, તેણીને કોર્ટમાંથી જામીન પર મુક્ત કરવામાં આવી હતી.

Arrow

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ગીગી હદીદની નેટવર્થ 30 મિલિયન ડોલર છે. તે નીતા અંબાણીના કલ્ચરલ સેન્ટર ના લોન્ચિંગ ભારત આવ્યા હતા.

Arrow

ગીગી હદીદ તેના મિત્રો સાથે વેકેશન પર આવી હતી. આ દરમિયાન એરપોર્ટ પર તેમના સામાનનું સ્કેનિંગ કર્યું તો તેમાં ગાંજો મળી આવ્યો.  

Arrow

28 વર્ષીય ગીગીની ગાંજો રાખવા અને તેનું સેવન કરવાની શંકાના આધારે ધરપકડ કરવામાં આવી હતી.

Arrow

જે બાદ તેને પ્રિઝનર ડિટેન્શન સેન્ટરમાં લઈ જવામાં આવી હતી. કાર્યવાહી બાદ તેને જામીન પર છોડવામાં આવી હતી.

Arrow

કોર્ટમાં હાજર થયા બાદ ગીગીએ પોતાનો ગુનો કબૂલી લીધો હતો. તેને 1,000 ડોલરનો દંડ ફટકારવામાં આવ્યો હતો.

Arrow

હદીદના પ્રતિનિધિએ સમજાવ્યું કે ગીગી મેડિકલ લાયસન્સ સાથે કાયદેસર રીતે ખરીદેલ મારિજુઆના સાથે NYCમાં મુસાફરી કરી રહી હતી.

Arrow

તેમના પ્રતિનિધિએ કહ્યું કે 2017 થી, ગ્રાન્ડ કેમેનમાં તબીબી ઉપયોગ માટે કેનાબીસ કાયદેસર છે.

Arrow

તેનો રેકોર્ડ સ્વચ્છ છે અને તેણે ટાપુ પર તેના બાકીના સમયનો સંપૂર્ણ આનંદ માણ્યો હતો.

Arrow

જેલમાંથી છૂટ્યા પછી, અભિનેત્રીએ તેના બિકીની ફોટા શેર કર્યા છે, જેના કેપ્શનમાં તેણે લખ્યું છે કે ઓલ ઇઝ વેલ જે સારું થાય છે.

Arrow

બિકીની સિવાય અભિનેત્રીએ તેના મિત્રો અને ફૂડના ફોટા અને વીડિયો પણ શેર કર્યા છે.

Arrow