જાણો કોણ છે અંજીની? બોલ્ડનેસમાં બોલિવૂડ અભિનેત્રીઓ પણ ટક્કર આપનાર અંજનીનો  ધવન પરિવાર સાથે છે ગાઢ સંબંધ

Arrow

બોલિવૂડ એક્ટર વરુણ ધવનની ભત્રીજી અંજિની ધવન આ દિવસોમાં તેના બોલ્ડ અને ગ્લેમરસ ફોટોઝને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચામાં રહે છે.

Arrow

 ગ્લેમર વર્લ્ડમાં પ્રવેશતા પહેલા જ અંજિની ખૂબ ફેમસ થઈ ગઈ છે. જો કે તેની હોટનેસ સામે બી-ટાઉનની મોટી-મોટી સુંદરીઓ પણ નિષ્ફળ રહી છે.

Arrow

 તાજેતરમાં, અંજિનીએ લોકોમાં તેનું લેટેસ્ટ બિકીની ફોટોશૂટ શેર કરીને ઇન્ટરનેટ પર હલચલ મચાવી દીધી છે.  

Arrow

વરુણ ધવનની ભત્રીજી અંજની આ દિવસોમાં તેની ગ્લેમરસ સ્ટાઈલને કારણે ઘણી ચર્ચામાં છે.

Arrow

તેણી તેના દરેક લુક સાથે સોશિયલ મીડિયામાં ચર્ચામાં આવે છે . જો કે બોલ્ડનેસની વાત કરીએ તો બોલિવૂડ અભિનેત્રીઓ પણ ટક્કર આપે છે.

Arrow

અજિની ધવને હજુ સુધી બોલિવૂડમાં એન્ટ્રી કરી નથી, પરંતુ તેમ છતાં લોકો તેના દિવાના છે.

Arrow

સ્પીડ મોટર બોટ પર બેસીને અંજિની ધવન તેના પરફેક્ટ ફિગરને ફ્લોન્ટ કરતી જોવા મળી રહી છે.

Arrow

અંજિની ધવનની હોટનેસ જોઈને ફેન્સ પાણી પાણી થયા છે. લોકો તેને જલ્દી બોલિવૂડ ફિલ્મોમાં જોવા માટે ખૂબ જ ઉત્સાહિત છે.

Arrow

અંજિની ધવન વરુણ ધવનના પિતરાઈ ભાઈ સિદ્ધાર્થ ધવન અને રાખી ટંડનની દીકરી છે.

Arrow