લોકપ્રિય કથાકાર જયા કિશોરી કેટલા કરોડની સંપત્તિની માલિક છે? જાણો

જયા કિશોરીનો જન્મ રાજસ્થાનના સુજાનગઢમાં વર્ષ 1995માં થયો હતો.

જયા કિશોરીનું મૂળ નામ જયા શર્મા છે, પરંતુ કૃષ્ણ પ્રત્યેની ભક્તિ જોઈને તેમને 'કિશોરીજી'ની પદવી અપાઈ છે. 

તેમને બાળપણથી જ ભજન ગાવાનું પસંદ હતું. જયા કિશોરીના દાદા-દાદીએ તેમને ભજન ગાતા શીખવ્યું હતું.

મીડિયા રિપોર્ટ્સ મુજબ જયા કિશોરીએ ઓપન સ્કૂલથી બી.કોમ સુધીનો અભ્યાસ કર્યો છે.

જયા કિશોરી રિપોર્ટ્ મુજબ શ્રીમદભાગવત વાંચન માટે 9.50 લાખ રૂપિયા ફી લે છે. 

મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

આ ઉપરાંત જયા કિશોરી યુ-ટ્યુબ વીડિયો, મોટિવેશનલ સ્પીચ, આલ્બમથી પણ કમાણી કરે છે.

વધુ વાંચો