આટલા કરોડની માલિક છે દીપિકા પાદુકોણ, જાણો એક ફિલ્મની કેટલી ફી વસૂલે છે?

ડિમ્પલ ગર્લ દીપિકા પાદુકોણે બોલિવૂડની ટોચની એક્ટ્રેસમાંથી એક છે, બોલિવૂડની સાથે હોલિવૂડમાં પણ તેનું નામ છે.

આજે 5 જાન્યુઆરીએ દીપિકા પાદુકોણેને જન્મ દિવસ છે, ત્યારે જાણો કેટલી છે તેની નેટવર્થ.

દીપિકાની મોટાભાગની કમાણી ફિલ્મ અને બ્રાન્ડ એન્ડોર્સમેન્ટમાંથી થાય છે.

આ ઉપરાંત તેણે રિયલ એસ્ટેટમાં પણ 220 કરોડ રૂપિયાનું રોકાણ કરેલું છે.

એક ફિલ્મ માટે દીપિકા 10થી 12 કરોડ રૂપિયા લે છે.

મીડિયા રિપોર્ટ્સ મુજબ, દીપિકા પાદુકોણની કુલ સંપત્તિ અંદાજે 500 કરોડ રૂપિયા છે.

દીપિકા હ્યુન્ડાઈ, કેલોગ્સ, બ્રિટાનિયા, નેસ્કાફે, એડિડાસ અને લેવિઝ જેવી બ્રાન્ડને એન્ડોર્સ કરે છે. 

'તારા બ્યૂટી સ્પોટ જોવા માંગુ છું', જાહ્નવી કપૂરને એક્ટરે કર્યો મેસેજ 

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો