બિગબોસ ઓટીટી 2ની કન્ટેસ્ટન્ટ પૂજા ભટ્ટ પાસે જાણો કેટલી છે સંપત્તિ

Arrow

પોપ્યુલર એક્ટ્રેસ પૂજા ભટ્ટ આ દિવસોમાં બિગબોસ ઓટીટી 2ની કન્ટેસ્ટન્ટ છે. જેને લઈને તે ખૂબ જ ચર્ચામાં છે.

Arrow

પૂજા ભટ્ટે વર્ષ 1989માં પોતાના પિતા મહેશ ભટ્ટની ફિલ્મ 'ડેડી' થી ડેબ્યૂ કર્યું હતું.

Arrow

પૂજા ભટ્ટ ઘણી ફિલ્મોમાં જોવા મળી છે અને પોતાની એક્ટિંગને કારણે ઓળખ ઊભી કરી છે.

Arrow

પૂજા ભટ્ટે 17 વર્ષની ઉમરે ડેબ્યૂ કર્યું હતું. તેમણે ઘણી ફિલ્મોનું નિર્દેશન પણ કર્યું છે.

Arrow

પૂજા ભટ્ટ ફક્ત એક્ટિંગ જ નહીં પરંતું તે બ્રાન્ડ એન્ડોર્સમેન્ટથી પણ ખૂબ સારી કમાણી કરી રહી છે.

Arrow

વર્ષ 2022ના એક રિપોર્ટ મુજબ પૂજા ભટ્ટની સંપત્તિ 47 કરોડ રૂપિયા છે.

Arrow

પૂજા ભટ્ટ પાસે કારનું મોટું કલેક્શન છે. જેમાં લક્ઝરી કારનો પણ સમાવેશ થાય છે.

Arrow

પૂજા ભટ્ટે વર્ષે 2003માં મનીષ મખીજા જોડે લગ્ન કર્યા હતા. તેમના વર્ષે 2014માં છૂટાછેડા થયા હતા.   

Arrow