શાહરુખ ખાનની પુત્રી સુહાનાએ જાણો કેટલો અભ્યાસ કર્યો છે
Arrow
બૉલીવુડના દિગ્ગજ એક્ટર શાહરુખ ખાન IPL ફ્રેન્ચાઇજીના પાર્ટનર છે. સુહાનાખાન તેમની દીકરી છે.
Arrow
સુહાના IPL માં ખૂબ જ એકટિવ જોવા મળી રહી છે. અનેક વખત તે સ્ટેડિયમમાં જોવા મળી ચૂકી છે.
Arrow
IPL ઓક્શનમાં પણ સુહાના ખાન જોવા મળી હતી.
Arrow
સુહાના ખાનનો જન્મ 22 મે 2000માં થયો હતો. તેણે શાળાનું શિક્ષણ ધીરુભાઈ અંબાણી ઇન્ટરનેશન સ્કૂલમાં મેળવ્યું હતું.
Arrow
શાળાનું શિક્ષણ મેળવી સુહાના ખાન હાયર એજ્યુકેશન માટે લંડન ગઈ હતી અને અર્જિંગલી કોલેજથી ગ્રેજ્યુએશન કર્યું છે.
Arrow
સુહાના એક્ટિંગ અને ડ્રામાનો અભ્યાસ કરવા ન્યૂયોર્ક યુનિવર્સિટી ગઈ હતી. તેણે ત્યાં ઘણા થિયેટર શો પણ કર્યા છે.
Arrow
સુહાના સોશિયલ મીડિયા પર પણ એક્ટિવ રહે છે અને ઘણી વાર તે ઈન્સ્ટાગ્રામ પર પોતાની તસવીરો શેર કરતી રહે છે.
Arrow
18ની દુલ્હન -22નો દુલ્હો, 'જેઠાલાલ'ની આવી હતી લવસ્ટોરી
Arrow
Next
Related Stories
50ની મલાઈકાનો બિકિનીમાં હોટ અંદાજ, અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ બદલાયો અંદાજ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
49ની ઉંમરે પણ 29ની લાગે છે શિલ્પા શેટ્ટી, આ રીતે ઘડપણ રોકી રાખ્યું છે
Naga Chaitanya એ શોભિતા સાથે કરી સગાઈ, જાણો 8.8.8 નું ખાસ કનેક્શન!