જાણો કપિલ શર્માએ કેટલો કર્યો છે અભ્યાસ, કોમેડિયન પહેલા અભિનેતા શું બનવા માંગતા હતા

Arrow

'લાફ્ટર ચેલેન્જ'થી પોતાના કરિયરની શરૂઆત કરનાર કપિલ શર્મા આજે દુનિયાના સૌથી ફેમસ કોમેડિયનમાંથી એક છે.

Arrow

કપિલ શર્માના શો 'કોમેડી નાઈટ્સ વિથ કપિલ' અને 'ધ કપિલ શર્મા શો' પણ સૌથી વધુ પસંદ કરાયેલા કોમેડી શોમાંથી એક છે.

Arrow

કોમેડી શોમાં કપિલ શર્મા ઘણીવાર અંગ્રેજીમાં જ અટકતો જોવા મળે છે. તે ખુલ્લેઆમ  કહે છે કે તેને અંગ્રેજી આવડતું નથી.

Arrow

કપિલ શર્મા આજે 2 એપ્રિલ 2023 ના રોજ પોતાનો 42મો જન્મદિવસ ઉજવી રહ્યા છે, તે અમૃતસરનો રહેવાસી છે અને ત્યાંજ અભ્યાસ પૂર્ણ કર્યો હતો.  

Arrow

કપિલે પોતાનું સ્કૂલિંગ અમૃતસરની શ્રીરામ આશ્રમ સિનિયર સ્કૂલમાંથી કર્યું હતું. પછી તેમણે 'હિન્દુ કોલેજ'માં અભ્યાસ કર્યો.

Arrow

  કપિલ શર્માએ જલંધરની એપીજે કોલેજ ઓફ ફાઈન આર્ટસમાંથી ગ્રેજ્યુએશન કર્યું અને ત્યાં થિયેટર આર્ટિસ્ટના કાસ્ટિંગ ડિરેક્ટર બન્યા.

Arrow

 કપિલ શર્માએ   એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે તે કોલેજના સમયથી કોમેડી કરતાં હતા, પરંતુ તે સંગીતમાં તેની કારકિર્દી બનાવવા માંગતા હતા

Arrow
વધુ વાંચો