મુંબઈમાં સિદ્ધાર્થ મલ્હોત્રા અને કિઆરા અડવાણીનું રિસેપ્શન યોજાયું હતું.

અમેરિકાની રાજકીય યાત્રાનું સન્માન ખૂબ જ નિકટના મિત્રો અને સહયોગીઓને મળે છે. 

ડેવિડ એમ. રૂબેનસ્ટીન નેશનલ સેન્ટર ફોર વ્હાઈટ હાઉસ મુજબ USની પહેલી રાજકીય યાત્રા 1874માં હવાઈના રાજા કલાકૌઆએ કરી હતી.

અમેરિકાની વૈશ્વિક શક્તિ બન્યા બાદ વ્હાઈટ હાઉસનું નિમંત્રણ ખૂબ પ્રતિષ્ઠિત થઈ ગયું છે.

અમેરિકાની રાજકીય યાત્રાની તૈયારી વ્હાઈટ હાઉસ દ્વારા 6 મહિના પહેલા શરૂ કરી દેવામાં આવે છે.

અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડન અને ફર્સ્ટ લેડી જિલ બાઈડનના આમંત્રણ પર PM મોદી 21-23 જૂન US યાત્રાએ છે.