જયા કિશોરી જેટલી જ બ્યૂટીફૂલ છે તેમની નાની બહેન, કરે છે આ કામ

મોટિવેશનલ સ્પીકર અને કથાકાર જયા કિશોરીની ફેન ફોલોઈંગ ખૂબ જ વધારે છે.

જયા કિશોરીના મોટિવેશનલ કોટ્સ અને વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાઈરલ થતા રહે છે.

જયા કિશોરી આમ તો પોતાની પર્સનલ લાઈફને ખૂબ જ છુપાવીને રાખે છે. 

થોડા સમય પહેલા તેમણે ઈન્સ્ટાગ્રામ પર પોતાની નાની બહેનની તસવીર શેર કરી હતી.

જયા કિશોરીની નાની બહેનનું નામ ચેતના શર્મા છે અને તે પણ મોટી બહેનની જેમ ગાવાનો શોખ ધરાવે છે.

ચેતનાને ભજન ગાવા ખૂબ પસંદ છે તે ઘણા આલ્બમમાં પોતાનો અવાજ આપી ચૂકી છે.

ચેતના પોતાના પિતા સાથે જયા કિશોરીની કથાઓમાં પણ જતી હોય છે અને ત્યાં પણ ભજન ગાતા દેખાય છે.

એક ઈન્ટરવ્યૂમાં ચેતનાએ કહ્યું હતું કે તે ચેન્નઈના એ.આર રહેમાન મ્યુઝિક ઈન્સ્ટીટ્યૂટથી સંગીતનો અભ્યાસ કરી રહી છે.