57 વર્ષના શાહરૂખની માતા બની 19 વર્ષના નાની હિરોઈન, જાણો કોણ છે આ એક્ટ્ર્રેસ?

ફિલ્મ 'જવાન' 7 સપ્ટેમ્બરે રિલીઝ થઈ રહી છે, ફિલ્મને લઈને લોકોમાં જરબજસ્ત ક્રેઝ છે. 

ફિલ્મમાં રિદ્ધી ડોગરા છે, 38 વર્ષની આ એક્ટ્રેસે કિંગ ખાનની માતાનો રોલ કર્યો છે, જેને લઈને ફેન્સ એક્સાઈટેડ છે.

રિદ્ધિના કામથી શાહરૂખ ઈમ્પ્રેસ છે, આથી એક્ટરે તેની સાથે કામ કરવાની ઈચ્છા દર્શાવી છે. 

રિદ્ધિના ટેલેન્ટથી ટીવી ઓડિયન્સ જાણીતી છે. એક્ટ્રેસે ટીવી શોની દુનિયામાં ધમાલ મચાવી હતી, તે ઘણા હિટ શોનો ભાગ રહી છે.

રિદ્ધિએ ડાન્સરથી પોતાના કરિયરની શરૂઆત કરી અને એક સમયે તે ટીવી ચેનલની કો-પ્રોડ્યૂસર રહી ચૂકી છે.

રુબીનાએ વેકેશનમાં બતાવી બેબીબંપની ઝલક, ફેંસે આપી શુભકામનાઓ

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો