કાવ્યા મારન સાથે વાઈરલ થઈ આ 'IPL મિસ્ટ્રી ગર્લ', જાણો કોણ છે આ બ્યૂટી ક્વીન

IPLમાં કાવ્યાની સાથે એક મિસ્ટ્રી ગર્લની સોશિયલ મીડિયામાં ખૂબ ચર્ચા થઈ રહી છે.

MI vs SRH ની મેચમાં કાવ્યા મારન સાથે સ્ટેડિયમમાં એક યુવતી મેચ જોતા દેખાય છે.

આ મિસ્ટ્રી ગર્લ વિશે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક દેખાઈ રહ્યું છે.

આ મિસ્ટ્રી ગર્લ વિશે જાણવા માટે સૌ કોઈ ઉત્સુક દેખાઈ રહ્યું છે.

ગાયત્રી રેડ્ડી IPLની ટીમ ડેક્કન ચાર્જર્સની પણ માલકિન હતી.

ગાયત્રી ડેક્કન ક્રોનિકલ્સની ફીચર એડિટર છે અને ટ્રાવેલ, ફેશન, સ્પોર્ટ્સ પર લેખ લખે છે.

કાવ્યા મારન સાથે વાઈરલ થઈ આ 'IPL મિસ્ટ્રી ગર્લ', જાણો કોણ છે આ બ્યૂટી ક્વીન

વધુ વાંચો