11 વર્ષથી શાહરુખની સાથે છે આ મહિલા, બર્થ ડેટ 2 નવેમ્બર સાથે છે ખાસ કનેક્શન
શાહરૂખ ખાન આજે પોતાનો 58મો જન્મદિવસ ઉજવી રહ્યો છે, તેની સાથે અન્ય એક ખાસ વ્યક્તિનો પણ આજે બર્થ-ડે છે.
આ ખાસ વ્યક્તિ છે પૂજા દદલાની. જે 11 વર્ષથી તેની સાથે છે અને પૂજાનો બર્થ-ડે પણ 2 નવેમ્બરે છે.
પૂજા, શાહરૂખની ફિલ્મોથી લઈને તેની પ્રોડક્શન કંપની Red Chillies એન્ટરટેઈનમેન્ટનું ધ્યાન રાખે છે.
2012માં પૂજા દદલાનીએ શાહરૂખ સાથે કામ શરૂ કર્યું. એક્ટરની ઈન્સ્ટા. ફોલોઈંગ લિસ્ટમાં 6 લોકોમાં પૂજાનું પણ નામ છે.
એક પોસ્ટ શેર કરીને ફરાહ ખાને પૂજાને બર્થ-ડે વિશે કર્યો અને કહ્યું પહેલીવાર અમે ઓમ શાંતિ ઓમના સેટ પર મળ્યા. ત્યારે તે 23 વર્ષની હતી.
પૂજા 39 વર્ષની થઈ ગઈ છે અને એક્ટરના પરિવારનો હિસ્સો બની ગઈ છે. શાહરૂખની લીગલ મેટરમાં પણ પૂજા ઊભી હોય છે.
રાધિકા સાથે અનંત અંબાણી, બ્લેક ડ્રેમાં છવાયો અંબાણી પરિવારની નાની વહુનો જાદૂ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
'તારક મહેતા...'નો ફેન નીકળ્યો ઓલિમ્પિક મેડલ વિજેતા, જેઠાલાલે કહી ખાસ વાત
4 વર્ષ પહેલા ડિવોર્સ થયા, બીજીવાર સગાઈ કરીને કરોડપતિ એક્ટરે ચોંકાવ્યા