કરોડોની કમાણી કરતો બોલિવૂડનો 'ટાઈગર' સલમાન ખાન કેટલું ભણ્યો છે? જાણીને ચોંકી જશો
બોલિવૂડના ટાઈગર સલમાન ખાને કરિયરની શરૂઆત 35 વર્ષ પહેલા 1988માં 'બીવી હો તો ઐસી' ફિલ્મમાં સપોર્ટિંગ રોલથી કરી હતી.
આજે સલમાન બોલિવૂડ ઈન્ડસ્ટ્રીનું મોટું નામ છે. એક્ટિંગમાં નંબર વન સલમાન કેટલું ભણેલો છે શું તમે જાણો છો?
સલમાને પોતાના ભાઈઓ અરબાજ અને સોહેલની જેમ સ્કૂલ અભ્યાસ મુંબઈના બાંદ્રા સ્થિત સેંટ સ્ટેનિસ્લોસ હાઈસ્કૂલથી કર્યો હતો.
પહેલા અમુક વર્ષો સુધી તેણે ધ સિંધિયા સ્કૂલ ગ્વાલિયરમાં અભ્યાસ કર્યો, આ બાદ તે મુંબઈ આવી ગયો.
આ બાદ સલમાને મુંબઈની સેંટ ઝેવિયર્સ કોલેજથી અભ્યાસ કર્યો, પરંતુ ફિલ્મી દુનિયામાં એન્ટ્રી માટે તેણે કોલેજ વચ્ચે જ છોડી દીધી.
કોલેજ ડ્રોપ કરતા જ સલમાન આસિસ્ટન્ટ ડાયરેક્ટર તરીકે કામ શરૂ કરી દીધું હતું.
એક્ટર બનતા પહેલા સલમાને 3 ફિલ્મોની સ્ક્રિપ્ટ લખી હતી. આ ઉપરાંત તેણે પોતાની માતા પાસેથી પેઈન્ટિંગ પણ શીખી હતી.
પતિ સાથે પૂલમાં ઈન્ટીમેટ થઈ 38ની એક્ટ્રેસ, બિકિનીમાં આપ્યા પોઝ
Next Story
વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો
Related Stories
ઐશ્વર્યા પાસે પતિ અભિષેક કરતા ત્રણ ગણી વધુ સંપત્તિ!
VIDEO: જ્હાન્વી કપૂરે ખરીદી લક્ઝુરિયસ કાર, કિંમત જાણી ચોંકી જશો
સંતાન જોઈએ છે, પરંતુ પતિને ભગવાને સંકેત નથી આપ્યો, લગ્ન બાદ બોલી એક્ટ્રેસ
અનન્યા પાંડેએ કરવી હિપ સર્જરી, બદલાયો બોડી શેપ? જોરદારની ટ્રોલ થઈ