સિદ્ધાર્થનો આજે  39મો જન્મદિવસ, પત્ની કિયારા બર્થડે બોય સાથે થઈ રોમેન્ટિક

હેપ્પી બર્થડે માય લવ... અભિનેત્રી કિયારા અડવાણીએ સિદ્ધાર્થનો 39મો જન્મદિવસ ઉજવ્યો

લોકપ્રિય શહેનશાહ કપલ સોશિયલ મીડિયા પર ખૂબ એક્ટિવ છે

કિયારાએ તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર સિદ્ધાર્થના જન્મદિવસની ઉજવણીની  સુંદર-રોમેન્ટિક તસવીરો શેર કરી

અભિનેત્રીએ તેના પતિ માટે એક અનોખી કેક બનાવી હતી જેમાં સિદ્ધાર્થનો ફોટો બનાવવામાં આવ્યો હતો

વીડિયોમાં સિદ્ધાર્થ અને કિયારા એકબીજા સાથે રોમાંસ કરતા જોવા મળી રહ્યા છે

આ પાર્ટીમાં સિદ્ધાર્થના મિત્રો, સસરા અને કરણ જોહરે હાજરી આપી હતી

પાર્ટીની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે

એકદમ ફિલ્મી છે શિવમ દુબેની લવ સ્ટોરી, અંજુમ ખાન સાથે આ રીતે  કર્યા લગ્ન

Next Story

વિગતવાર જોવા માટે અહીં ક્લિક કરો